Every year Divyang students of 'Mamta Mandir' (A school for specially abled children) managed by Vidyamandir Trust makes Rakhi/ Rakhadi and exhibits for selling. Let's join this initiative by Mamta Mandir and support Divyang students to make them Aatmanirbhar. Contact 9427036855 or visit Mamta Mandir, Banas Dairy Road, Palanpur.
મમતા મંદિર (દિવ્યાંગ બાળકો માટેની શાળા) વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર દ્વારા સંચાલિત આ શાળાના વિદ્યાર્થીઓ દર વર્ષે જાતે રાખડી બનાવં છે તથા તેનું પ્રદર્શન યોજી વેચાણ કરે છે. આપણે સૌ મળીને તેમને સહકાર આપીએ જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.