શ્રી આઈ. જે. મહેતા અને શ્રી બી. કે. ભણશાળી વિનયમંદિરમાં SOF અંતર્ગત લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં ગુજરાતી માધ્યમ ધો. 6 થી 8 ના 11 વિદ્યાર્થીઓએ ઈન્ટરનેશનલ જનરલ નૉલેજ ઓલમ્પિયાડમાં અને 9 વિધાર્થીઓએ ઈન્ટરનેશનલ ઈંગ્લીશ ઓલમ્પિયાડમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કરેલ છે.
સફળ થયેલ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.
Back to all news