STD-11 GMS GROUP-B

Home / std-11 gms group-b

વિદ્યાર્થી મિત્રો અને અભિભાવકશ્રીઓ

ધોરણ ૧૧ ગ્રુપ B ગુજરાતી માધ્યમ

Sr. no. 1 થી 50 સુધીના વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવેછે.

પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ એ આવતીકાલે તારીખ ૨૦/૩/૨૬ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યા થી સાંજે ૫:૦૦ સુધી માં મધ્યસ્થ કાર્યાલય (સેંટ્રલ ઓફિસ) માં ફી ભરી પ્રવેશ મેળવી લેવો. ત્યાર બાદ આપ પ્રવેશ મેળવી શકશો નહીં.

Sr. no. 51 થી 70 સુધીના વિદ્યાર્થીઓ વેટિંગ માં છે.

આ વિદ્યાર્થીઓ માં પ્રવેશ ની માહિતી ૨૧/૩/૨૬ ના રોજ વેબસાઇટ અને ટેલિગ્રામ ચેનલ માં મૂકવામાં આવશે.