STD-11 GMS GENERAL

Home / std-11 gms general

વિદ્યાર્થી મિત્રો અને અભિભાવકશ્રીઓ

ધોરણ ૧૧ જનરલ ગુજરાતી માધ્યમ

Sr number 1 થી 106 સુધીના વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવે છે.

પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ એ આવતીકાલે તારીખ: ૨૩/૩/૨૬ થી ૨૪/૦૩/૨૦૨૬ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યા થી સાંજે ૫:૦૦ સુધી માં મધ્યસ્થ કાર્યાલય (સેંટ્રલ ઓફિસ) માં ફી ભરી પ્રવેશ મેળવી લેવો. ત્યાર બાદ આપ પ્રવેશ મેળવી શકશો નહીં.