STD-11 EMS GROUP-B

Home / std-11 ems group-b

વિદ્યાર્થી મિત્રો અને અભિભાવકશ્રીઓ,

ધોરણ ૧૧ ગ્રુપ B English Medium

Sr. No. 1 થી 21 સુધીનાં વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવે છે.

પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ એ આવતીકાલે તારીખ ૨૦/૩/૨૬ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યા થી સાંજે ૫:૦૦ સુધી માં મધ્યસ્થ કાર્યાલય (સેંટ્રલ ઓફિસ) માં ફી ભરી પ્રવેશ મેળવી લેવો. ત્યાર બાદ આપ પ્રવેશ મેળવી શકશો નહીં.