વિદ્યાર્થી મિત્રો અને અભિભાવકશ્રીઓ,
ધોરણ ૧૧ ગ્રુપ A English Medium
Sr. No. 1 થી 41 સુધીનાં વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવે છે.
પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ એ આવતીકાલે તારીખ ૨૦/૩/૨૬ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યા થી સાંજે ૫:૦૦ સુધી માં મધ્યસ્થ કાર્યાલય (સેંટ્રલ ઓફિસ) માં ફી ભરી પ્રવેશ મેળવી લેવો. ત્યાર બાદ આપ પ્રવેશ મેળવી શકશો નહીં.
Sr. No. 42 થી 51 સુધીના વિદ્યાર્થીઓ વેઈટિંગ માં છે.
આ વિદ્યાર્થીઓ માં પ્રવેશ ની માહિતી ૨૧/૩/૨૬ ના રોજ વેબસાઇટ અને ટેલિગ્રામ ચેનલ માં મૂકવામાં આવશે.